BJPની કમાન નડ્ડાના હાથમાં જ રહશે ! ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી માટે રાહ જોવી પડશે ,જાણો શું છે કારણ

ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી ફરી એકવાર મુલતવી રાખવામાં આવી છે. આનો અર્થ એ થયો કે જેપી નડ્ડા આગામી ચૂંટણી સુધી ભાજપના પ્રમુખ રહેશે. એવું કહેવામાં આવી…