દેશની 28 ટકા મહિલા સાંસદો અને ધારાસભ્યો સામે ફોજદારી કેસ, ADR રિપોર્ટમાં દાવો
દેશભરમાં 28 ટકા મહિલા સાંસદો અને ધારાસભ્યો સામે ફોજદારી કેસ નોંધાયેલા છે, જ્યારે 17 ટકા મહિલા સાંસદોએ પોતાને અબજોપતિ જાહેર કર્યા છે. ચૂંટણી અધિકારો સાથે સંકળાયેલી સંસ્થા એસોસિએશન ફોર ડેમોક્રેટિક…
અમરેલી: પ્રબુદ્ધ નાગરિક દ્વારા પૂર્વ સાંસદ નારણ કાછડીયા સામે ગંભીર આક્ષેપો
અમરેલીના જાણીતા સામાજિક કાર્યકર નાથાલાલ સુખડિયા દ્વારા શહેરના પૂર્વ સાંસદ નારણ કાછડીયા સામે ગંભીર આક્ષેપો સાથે રજૂઆત કરવામાં આવી છે. તેઓએ દાવો કર્યો છે કે નારણ કાછડીયા હવે કોઈ પણ…
Gandhinagar : ઠાકોર સમાજની અવગણ્યાને લઈ સાંસદ ગેનીબેનનું નિવેદન, કહ્યું- “વિક્રમભાઈની માંગ વ્યાજબી છે”
ગુજરાત વિધાનસભામાં ઠાકોર સમાજના કલાકારને સ્થાન ન આપવાનો વિવાદ જાણે વધી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે,બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે અને ભાજપ પર ગંભીર…
મધ્યપ્રદેશ આજે રોકાણ માટે દેશ ના ટોપના રાજ્યોમાંથી એક છે : પીએમ મોદી
પીએમ મોદીએ મધ્યપ્રદેશના ભોપાલમાં રોકાણકારોના સંમેલનનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું કે આજે દુનિયા ભારત તરફ જોઈ રહી છે. સમગ્ર વિશ્વને ભારત પાસેથી અપેક્ષાઓ છે. હું તમને કહી…
…ત્યારે હું તમને મારવામાં એક ક્ષણ પણ નહીં ખચકાવું, ઇરાનના સાંસદનું ટ્રમ્પ પર નિવેદન
અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. તાજેતરમાં ટ્રમ્પે ગાઝા અંગે પોતાનો પ્લાન રજૂ કર્યો હતો. ઈરાને આનો વિરોધ કર્યો હતો. રાષ્ટ્રપતિ ટ્રમ્પે ગાઝા પટ્ટીને ભેળવીને પુનઃવિકાસ કરવાનો…
રાહુલ ગાંધી સામે વિશેષાધિકાર ભંગની કાર્યવાહી કરવા ભાજપના સાંસદ નિશિકાંત દૂબેની માંગ
ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ મંગળવારે લોકસભા સ્પીકર ઓમ બિરલાને પત્ર લખીને વિપક્ષના નેતા રાહુલ ગાંધી સામે ‘વિશેષાધિકાર ભંગ’ના કેસમાં કાર્યવાહી શરૂ કરવા વિનંતી કરી હતી. તેમણે લખ્યું કે રાહુલ ગાંધીએ…
ભાજપ “એક રાષ્ટ્ર, એક મતદાન” બિલ માટે ગેરહાજર સાંસદોને નોટિસ મોકલશે
નવી દિલ્હી : ભાજપ એવા સાંસદોને નોટિસ મોકલશે જેઓ આજે સરકારના મુખ્ય “એક દેશ એક ચૂંટણી બિલ” ની રજૂઆત દરમિયાન લોકસભામાં હાજર ન હતા, સૂત્રોએ જણાવ્યું હતું. આજે મતદાન દરમિયાન…













