સૈફ અલી ખાનના ઘરમાં ઘુસી, હુમલો કરનાર આરોપી સુધી કઇ રીતે પહોંચી પોલીસ, જાણો ઇનસાઇડ સ્ટોરી

બોલીવુડ અભિનેતા સૈફ અલી ખાન પર છરી વડે હુમલો કરનાર આરોપીની મુંબઈ પોલીસે થાણે પશ્ચિમ વિસ્તારમાંથી ધરપકડ કરી છે. પોલીસે રાત્રે 2-3 કલાકે આરોપીની ધરપકડ કરી હતી. આ માટે પોલીસે…