PoJKમાં પાકિસ્તાનની બર્બરતા પર ભારતનો કડક પ્રહાર, જમ્મુ-કાશ્મીર ભારતનો અભિન્ન ભાગ હોવાનું પુનરોચ્ચાર
પાકિસ્તાન કબજા હેઠળના જમ્મુ-કાશ્મીર (PoJK)માં તાજેતરમાં સર્જાયેલી પરિસ્થિતિને લઈને ભારતે પાકિસ્તાન સામે કડક વાંધો નોંધાવ્યો છે. વિદેશ મંત્રાલયે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું કે PoJKમાં નિર્દોષ નાગરિકો સામે કરવામાં આવી રહેલી…






