DRDO : 800 KM/H સ્પીડ પર ફાઇટર જેટ પાઇલટ ઇજેક્શન સિસ્ટમનું સફળ પરીક્ષણ
ભારતના સ્વદેશી સંરક્ષણ ક્ષેત્રમાં વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ મળી છે. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) એ ફાઇટર એરક્રાફ્ટની એસ્કેપ સિસ્ટમનું હાઇ-સ્પીડ રોકેટ-સ્લેડ પરીક્ષણ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. આ સિસ્ટમ ફાઇટર જેટના પાઇલટને જોખમભરી પરિસ્થિતિઓમાંથી સુરક્ષિત રીતે બહાર લાવવા માટે વિકસાવવામાં આવી છે. 800 કિમી/કલાકની ગતિ પર કસોટી – પરીક્ષણ ચંદીગઢની ટર્મિનલ બેલિસ્ટિક્સ રિસર્ચ લેબોરેટરી (TBRL) ની રેલ ટ્રેક રોકેટ સ્લેડ (RTRS) સુવિધામાં કરવામાં આવ્યું. – સિસ્ટમને 800 કિમી/કલાકની ગતિ પર ચકાસવામાં આવ્યું – ત્રણ મુખ્ય ઘટકોની સફળતા માટે પરીક્ષણ થયું: 1. કેનોપી સેવરેન્સ (Canopy Severance) 2. ઇજેક્શન સિક્વન્સિંગ (Ejection Sequencing) 3. સંપૂર્ણ એરક્રૂ રિકવરી (Complete Aircrew Recovery) રાજનાથ સિંહે પાઠવ્યા અભિનંદન સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે DRDO, IAF, ADA, HAL અને ઉદ્યોગ ભાગીદારોને આ સિદ્ધિ બદલ…
You Missed
અમદાવાદમાં ₹67.92 લાખના શેરબજાર કૌભાંડમાં 4ની ધરપકડ…
Bindia
- October 31, 2026
વડોદરામાં ‘રન ફોર યુનિટી’માં CM ભૂપેન્દ્ર પટેલ પણ દોડ્યા…
Bindia
- October 31, 2026
PM મોદીએ સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી…
Bindia
- October 31, 2026







