AMC : જો તમે પણ મેટ્રોમાં મુસાફરી કરી રહ્યા છો, તો પાર્કિંગ માટે નહીં પડે મુશ્કેલી… Absolute Authority 1
AMC : જો તમે પણ મેટ્રોમાં મુસાફરી કરી રહ્યા છો, તો પાર્કિંગ માટે નહીં પડે મુશ્કેલી અમદાવાદમાં મેટ્રો ટ્રેનનો ઉપયોગ કરતા મુસાફરો માટે પાર્કિંગને લઈને મોટી રાહત મળવાની શક્યતા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા મેટ્રો સ્ટેશનોની આસપાસ વાહન પાર્કિંગની સુવિધા ઊભી કરવા માટે પ્રથમ તબક્કામાં 9 પ્લોટ પસંદ કરવામાં આવ્યા છે. આ પાર્કિંગ પ્લોટમાં કુલ 6,149 વાહનો પાર્ક થઈ શકશે. તેમાં 5,903 ટુ-વ્હીલર અને 246 ફોર-વ્હીલર માટે જગ્યા ઉપલબ્ધ કરાવવાની યોજના છે. કુલ 36,890 ચોરસ મીટર જમીનનો ઉપયોગ આ સુવિધા માટે કરવામાં આવશે. -> મેટ્રો મુસાફરોને પાર્કિંગની મોટી સમસ્યામાંથી રાહત : અમદાવાદમાં મેટ્રોનું નેટવર્ક સતત વિસ્તરી રહ્યું છે અને મોટી સંખ્યામાં લોકો રોજિંદી મુસાફરી માટે મેટ્રોનો ઉપયોગ કરી રહ્યા છે. જોકે અનેક મેટ્રો સ્ટેશનોની આસપાસ પોતાના…






