કચ્છ : વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો, ગેમમાં પૈસા હારી જતા કિશોરે ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું

B india કચ્છ :- મોબાઇલમાં રમાતી ગેમ દિવસેને દિવસે કિશોરો અને યુવાનો માટે વ્યસન બનતું જાય છે. જેણા દુષ્પરિણામના કિસ્સા અવાર નવાર સામે આવતા હોય છે. તેવો જ એક કિસ્સો…