સૈફ રૂમમાં પહોંચ્યો ત્યારે તેણે પોતાના દીકરાને રડતો સાંભળ્યો: હુમલાખોરે કરીનાની સામે તેને છરી મારી; અભિનેતાએ હુમલાની ઘટના વર્ણવી

હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ અભિનેતા સૈફ અલી ખાને પોલીસ સમક્ષ પોતાનું નિવેદન નોંધાવ્યું છે. અભિનેતાએ 15 જાન્યુઆરીની મોડી રાત્રે તેમના ઘરમાં શું બન્યું તે વર્ણવ્યું છે. તેમણે જણાવ્યું કે આરોપી…