પહેલગામ આતંકી હુમલો: પ્રવાસીઓને ધર્મના આધારે ટારગેટ, 26નાં મોત, TRFએ જવાબદારી લીધી, NIA તપાસ કરશે

જમ્મુ-કાશ્મીરના સૌંદર્યમય તટસ્થ અને શાંતિપ્રિય વિસ્તારોમાંથી ગણાતા પહેલગામના બ્યાસરણ ખીણમાં મંગળવારના રોજ થયો આતંકવાદી હુમલો દેશભરમાં ભય અને શોકનો માહોલ પેદા કરી ગયો છે. પ્રવાસીઓ પર ધર્મના આધારે નિશાન સાધી…

રાજકોટમાં સામસામે ગાડીઓ અથડાતા 4 લોકોનાં મોત

શહેરમાં ફરી એકવાર ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે. રાજકોટ-સરધાર રોડ પર બે કાર વચ્ચે સામસામે અથડાતાં ભીષણ અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં ચાર લોકોના જીવ જતા સમગ્ર વિસ્તારમાં શોકની…

દુબઈમાં પાકિસ્તાની દ્વારા તલવારથી હુમલો, તેલંગાણાના બે લોકોના મોત

દુબઈમાં એક ભારતીય બેકરીમાં કામ કરતા ત્રણ ભારતીય કામદારો પર તલવારથી થયેલા હુમલામાં બે લોકોના મોત નિપજ્યા છે, જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયો છે. આ હુમલો એક પાકિસ્તાની નાગરિક…

અમદાવાદમાં બે હિટ એન્ડ રનની ઘટના, બે વૃદ્ધને બાઇકચાલક અને રિક્ષાચાલકે અડફેટે લેતા મોત

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં બે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. બે હિટ એન્ડ રન કેસમાં બે વૃધ્ધોના મોત નિપજ્યા હતા. જેમાં બંને બનાવોમાં વોકિંગ કરવા નીકળેલ વૃદ્ધને બાઇકચાલક…

સીરીયામાં અમેરિકાનો હવાઇ હુમલો, અલકાયદા સાથે જોડાયેલા આતંકી સંગઠનના વરિષ્ઠ કમાન્ડરનું મોત

સીરિયામાં હવાઈ હુમલામાં, યુએસ સેનાએ અલ-કાયદા સાથે જોડાયેલા આતંકવાદી જૂથના એક વરિષ્ઠ કમાન્ડરને મારી નાખ્યો છે. અમેરિકન સેન્ટ્રલ કમાન્ડે આ માહિતી આપી છે. યુએસ સેન્ટ્રલ કમાન્ડે રવિવારના રોજ પોતાના નિવેદનમાં…