અમદાવાદમાં AMCના જુનિયર ક્લાર્કને ACBએ રૂ.2 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપ્યો

અમદાવાદમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ વધુ એક સફળ ટ્રેપ ગોઠવી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના પ્રોપર્ટી ટેક્સ વિભાગના જુનિયર ક્લાર્કને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો છે. આરોપીએ પ્રોપર્ટી ટેક્સ…