ઝાલોદ એસ.ટી ડેપો દ્વારા મુસાફરોને ગરમીમાં રાહત આપવા છાશ વિતરણ કરવામાં આવ્યું

ઝાલોદ નગરમાં એસ.ટી ડેપો દ્વારા વધતી ગરમીને લઈને આવતા જતા મુસાફરો માટે હિટ વેવ થી બચવા માટે 8-9-10 તારીખના રોજ ઓ.આર.એસ અને છાશનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. હાલ નગરમાં આકરો…