ઈશા Ambani ની ₹9.56 લાખની ચણિયાચોળી ચર્ચામાં… Exquisite
₹9.56 લાખની ચણિયાચોળીમાં ઈશા Ambaniનો રોયલ ઠાઠ! 10 કારીગરોની 2000 કલાકની મહેનતથી સિલ્ક પર કંડારાઈ રાધા-કૃષ્ણની રાસલીલા મુંબઈ: Ambani પરિવારની દીકરી અને જાણીતી ઉદ્યોગપતિ ઈશા Ambani ફરી એકવાર પોતાની શાહી ફેશન પસંદગીને લઈને ચર્ચામાં છે. તેમની ₹9.56 લાખની ચણિયાચોળી તેની અનોખી કારીગરી, પરંપરાગત ભારતીય કળા અને ભવ્ય ડિઝાઇનને કારણે આકર્ષણનું કેન્દ્ર બની છે. આ પોશાકમાં સિલ્કના કાપડ પર ઝરદોઝી, આભલાં અને બારીક ભરતકામની મદદથી રાધા-કૃષ્ણની રાસલીલાને સુંદર રીતે કંડારવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું છે. આ ખાસ પોશાક તૈયાર કરવામાં 10 કારીગરોએ અંદાજે 2,000 કલાકની મહેનત કરી હોવાનો દાવો છે. ->પરંપરા અને શાહી ફેશનનો અનોખો સંગમ :ભારતીય પરંપરાગત વસ્ત્રોમાં ચણિયાચોળીનું વિશેષ સ્થાન છે. ખાસ કરીને નવરાત્રિ, લગ્નપ્રસંગો અને ધાર્મિક ઉજવણીઓ દરમિયાન રંગબેરંગી ચણિયાચોળી મહિલાઓની પહેલી પસંદ બની…







