નવા વાયુસેના પ્રમુખ બન્યા Ashutosh Dixit: 2028 સુધી સંભાળશે કમાન… Pride
નવા વાયુસેના પ્રમુખ બન્યા Ashutosh Dixit: 2028 સુધી સંભાળશે કમાન, 20 પ્રકારના ફાઇટર એરક્રાફ્ટ ઉડાડવાનો અનુભવ ભારતીય વાયુસેનાને હવે નવા વડા મળ્યા છે. Ashutosh Dixitવાયુસેના પ્રમુખ તરીકે કમાન સંભાળી છે. લાંબા સમયથી ભારતીય વાયુસેનામાં વિવિધ મહત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવનાર દીક્ષિત પાસે ફાઇટર એરક્રાફ્ટ ઉડાડવાનો પણ વિશાળ અનુભવ હોવાનું જણાવવામાં આવે છે. તેઓ અંદાજે 20 પ્રકારના ફાઇટર એરક્રાફ્ટ ઉડાડવામાં નિષ્ણાત હોવાનું કહેવાય છે.તેમની કારકિર્દી દરમિયાન તેમણે અનેક મહત્વપૂર્ણ ઓપરેશન અને જવાબદારીઓ સંભાળી છે. કારગિલ યુદ્ધ દરમિયાન પણ તેમની ભૂમિકા રહી હોવાનું જણાવવામાં આવે છે. હવે વાયુસેનાના વડા તરીકે તેમની સામે ભારતીય વાયુસેનાને વધુ આધુનિક, મજબૂત અને ભવિષ્યના પડકારો માટે તૈયાર રાખવાની મોટી જવાબદારી રહેશે. -> 2028 સુધી સંભાળશે વાયુસેનાની કમાન : આશુતોષ દીક્ષિતનો કાર્યકાળ 2028 સુધી રહેવાનો છે. આ…






