Bindia
- Ahemdabad news , Breaking News , Surat News , Top News , Treding News , Trending News , ગુજરાત , ગુજરાત ન્યૂઝ
- October 5, 2026
‘Gujaratભાડા વિધેયક’ના વિરોધમાં વકીલોની અચોક્કસ મુદતની હડતાળ… 2026
‘Gujaratભાડા વિધેયક’ના વિરોધમાં વકીલોની અચોક્કસ મુદતની હડતાળ: હાઇકોર્ટમાં વકીલોની એન્ટ્રીનો ગેટ બંધ કર્યો, સુરતમાં ‘રેન્ટ એક્ટ પાછો ખેંચો’ના નારા Gujaratમાં નવા ભાડા વિધેયક-2026ને લઈને વકીલોનો વિરોધ હવે વધુ ઉગ્ર બન્યો છે. ભાડા સંબંધિત વિવાદોના નિકાલની સત્તા ન્યાયિક અદાલતોમાંથી વહીવટી તંત્ર તરફ ખસેડવાના પ્રસ્તાવ સામે રાજ્યભરના વકીલ સંગઠનોએ વિરોધનો માર્ગ અપનાવ્યો છે. અગાઉ કેટલાક દિવસ સુધી કોર્ટ કામગીરીથી અળગા રહ્યા બાદ ગુજરાત બાર કાઉન્સિલે 5 ઓક્ટોબરથી રાજ્યભરની અદાલતો, ટ્રિબ્યુનલ અને ક્વાસી-જ્યુડિશિયલ સંસ્થાઓમાં વકીલોને અચોક્કસ મુદત સુધી કામગીરીથી દૂર રહેવાનું આહવાન કર્યું છે. -> ભાડા વિધેયક સામે વકીલોનો આક્રોશ : વકીલોનો મુખ્ય વિરોધ નવા Gujarat ભાડા વિધેયકની એવી જોગવાઈઓ સામે છે, જેમાં ભાડા સંબંધિત કેસોના નિકાલ માટે અદાલતોની જગ્યાએ વહીવટી અધિકારીઓને સત્તા આપવાની જોગવાઈ હોવાનું વકીલ સંગઠનો જણાવી રહ્યા…






