Gujarat સરકારનો મહત્વનો નિર્ણય વિદેશ અભ્યાસ લોન માટે આવક મર્યાદા ₹6 લાખથી વધારી ₹10 લાખ….

Gujarat સરકારનો મહત્વનો નિર્ણય: વિદેશ અભ્યાસ લોન માટે આવક મર્યાદા ₹6 લાખથી વધારી ₹10 લાખ, મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને મોટી રાહત -> Gujaratમાં વિદેશમાં ઉચ્ચ શિક્ષણ મેળવવા ઇચ્છતા બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. Gujarat બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ હેઠળ અમલમાં રહેલી ‘વિદેશ અભ્યાસ લોન યોજના’માં પરિવારની વાર્ષિક આવકની મહત્તમ મર્યાદા હવે ₹6 લાખથી વધારીને ₹10 લાખ કરવામાં આવી છે. સરકારના આ નિર્ણયથી મધ્યમ આવક ધરાવતા પરિવારોના વધુ વિદ્યાર્થીઓને વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે લોન સહાય મેળવવાનો માર્ગ સરળ બનશે. -> Gujaratમાંઆવક મર્યાદામાં ₹4 લાખનો વધારો :  Gujarat અત્યાર સુધી વિદેશ અભ્યાસ લોન યોજનાનો લાભ મેળવવા માટે વિદ્યાર્થીના પરિવારની વાર્ષિક આવક મહત્તમ ₹6 લાખ હોવી જરૂરી હતી. હવે આ મર્યાદામાં ₹4…