Vadodara નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ગેસ લીકેજ… Hazardous 1

Vadodara : દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર દૂધના ટેન્કર અને LNG ટેન્કર વચ્ચે ટક્કર: ગેસ લીકેજથી અફરાતફરી, એક તરફનો હાઇવે બંધ થતાં ટ્રાફિકજામ Vadodara: ગુજરાતમાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર સોમવારે વહેલી સવારે ગંભીર અકસ્માત સર્જાયો હતો. વડોદરા નજીક નંદેસરી વિસ્તારમાં દૂધના ટેન્કર અને LNG ગેસ ભરેલા ટેન્કર વચ્ચે ટક્કર થતાં ગેસ લીકેજની સ્થિતિ ઊભી થઈ હતી. જ્વલનશીલ ગેસના લીકેજના કારણે મોટી દુર્ઘટના સર્જાવાની આશંકા ઊભી થતાં તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું. આગ અને વિસ્ફોટનું જોખમ ટાળવા માટે ફાયર બ્રિગેડ, પોલીસ અને એક્સપ્રેસ વેની ટીમોએ સ્થળ પર પહોંચી કામગીરી શરૂ કરી હતી. -> Vadodara : વહેલી સવારે અકસ્માતથી અફરાતફરી : પ્રાપ્ત અહેવાલો અનુસાર, Vadodara નજીક નંદેસરી વિસ્તારમાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર દૂધનું ટેન્કર LNG ગેસ ભરેલા ટેન્કર સાથે…