AI આશિર્વાદ કે અભિશાપ..? | TO THE TOPIC | GUJARATI NEWS BULETIN
ભારત મંડપમ ખાતે “ઈન્ડિયા એઆઈ ઈમ્પેક્ટ સમિટ 2026 સમિટમાં દેશ વિદેશના લીડર્સ, ઇનોવેટર્સ અને એઆઇ એક્સપર્ટ્સ સમિટમાં ફ્રાન્સ અને બ્રાઝિલ સહિત 20 દેશોના રાષ્ટ્રાધ્યક્ષો હાજર રહ્યા ઈન્ડિયા AI ઈમ્પેક્ટ સમિટમાં PM મોદીનું નિવેદન ભાવિ પેઢીઓ માટે જવાબદાર AI જરૂરી : PM AIની ગતિ અકલ્પનીય, પરંતુ જવાબદારી સાથે સપનાં જોવાની જરૂર : PM ડિજિટલ કન્ટેન્ટ પર ‘લેબલ’ હોવું જોઈએ, ફેક ન્યૂઝ સામે PM મોદીની સૂચના AI નોકરીઓ છીનવી લેતું નથી, નવી તકો ઊભી કરે છે : મુકેશ અંબાણી ભારતમાં ‘ઈન્ટેલિજન્સ યુગ’ લાવવા માટે ₹10 લાખ કરોડનું રોકાણ AIના નૈતિક પ્રશ્નો, ડેટા પ્રાઈવસી અને મિસયુઝ પર તાત્કાલિક ધ્યાન જરૂરી : PM Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON…







