77 મીટર લાંબો, 10 મીટર પહોળોઃ ભારતનો પ્રથમ કાચનો પુલ હવે તમિલનાડુમાં ખુલ્લો મૂકાયો

-> કન્યાકુમારીમાં રૂ.37 કરોડનો પ્રોજેક્ટ તમિલનાડુ સરકાર દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો : તમિલનાડુ : તમિલનાડુના મુખ્ય પ્રધાન એમકે સ્ટાલિને સોમવારે કન્યાકુમારીમાં વિવેકાનંદ મેમોરિયલ અને તિરુવલ્લુવર પ્રતિમાને જોડતા નવા કાચના…