ઈરાન યુદ્ધનો વૈશ્વિક અસરકારક પ્રભાવ: એશિયાઈ દેશોમાં ઉર્જા કટોકટી, અનેક કડક પગલાં અમલમાં

ઈરાન, અમેરિકા અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષની અસર હવે વૈશ્વિક સ્તરે જોવા મળી રહી છે. તેલ અને ગેસના પુરવઠામાં અવરોધને કારણે અનેક એશિયાઈ દેશો ઉર્જા સંકટનો સામનો કરી રહ્યા…

પાકિસ્તાનમાં ‘સ્માર્ટ લોકડાઉન’ની ચર્ચા: તેલ સંકટ વચ્ચે કડક પગલાંની તૈયારી?

ઈરાન સંબંધિત તણાવ બાદ ઊભેલા વૈશ્વિક તેલ સંકટનો સૌથી વધુ પ્રભાવ પાકિસ્તાન પર જોવા મળી રહ્યો છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે શહબાઝ શરીફ સરકાર ‘સ્માર્ટ લોકડાઉન’ જેવા કડક પગલાં…

રાજકોટમાં પેટ્રોલ-ડીઝલ અછતની અફવા: ડીલર એસોસિએશન પ્રમુખ વિરુદ્ધ ગુનો નોંધાયો

રાજકોટ શહેરમાં છેલ્લા દિવસોમાં ઈંધણની અછત અંગેની અફવા ફેલાવાઈ અને શહેરમાં અફરાતફરી સર્જાઇ હતી. આ મામલે રાજકોટ જિલ્લા પેટ્રોલ-ડીઝલ ડીલર એસોસિએશનના પ્રમુખ ગોપાલ ચુડાસમા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. તેમને…

પેટ્રોલ-ડીઝલ અછતની અફવા: વેરાવળ અને આસપાસના પંપો પર લાંબી લાઈનો, લોકોમાં ભયનું માહોલ

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ સહિતના વિસ્તારોમાં પેટ્રોલ અને ડીઝલની અછતની ખોટી અફવાઓ ફેલાતા લોકોમાં ભારે ગભરાટ જોવા મળ્યો. સાંજ પડતાની સાથે જ શહેર અને હાઇવે પરના પેટ્રોલ પંપો પર વાહનચાલકોની…

મધ્ય પૂર્વ યુદ્ધ: પાકિસ્તાનમાં બે સપ્તાહ માટે સ્કૂલ બંધ, પગારમાં 25% કાપ અને ઉર્જા બચાવના સખત પગલા

મધ્ય પૂર્વમાં યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે પાકિસ્તાન પર આફત વધતી જાય છે. અમેરિકા-ઇઝરાયલ દ્વારા ઈરાન પર હુમલા શરૂ થતા, વડાપ્રધાન શહબાઝ શરીફે સોમવારે રાત્રે ઉર્જા બચાવ અને તેલ-ગેસ પુરવઠાને સ્થિર રાખવા…