સુરેન્દ્રનગરના થાનગઢમાં 8 રાઉન્ડ ફાયરિંગ, જૂથ અથડામણમાં 4 લોકો ઇજાગ્રસ્ત

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના અમરાપરા ગામમાં ફાયરિંગની ગંભીર ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી મુજબ, ગામમાં બે જૂથ વચ્ચે સામાન્ય ઝઘડો થતાં પરિસ્થિતિ બેકાબૂ બની અને 7 થી 8 રાઉન્ડ…

કેનેડામાં ત્રણ જગ્યાએ ફાયરિંગ, લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી ઘટનાની જવાબદારી

કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના નેટવર્કે ફરી એકવાર આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની હાજરી દર્શાવી છે. રવિવારે મોડી રાત્રે કેનેડામાં ત્રણ અલગ અલગ સ્થળોએ થયેલા ગોળીબારની જવાબદારી બિશ્નોઈ ગેંગે સોશિયલ મીડિયા પર લીધી…

પ.બંગાળમાં ભારત-બાંગ્લાદેશ સરહદે BSFના જવાનો પર બાંગ્લાદેશી ઘુસણખોરોનો હુમલો

પશ્ચિમ બંગાળ સરહદ દ્વારા ભારતમાં પ્રતિબંધિત વસ્તુઓની દાણચોરી કરવાનો પ્રયાસ કરી રહેલા બાંગ્લાદેશી ઘુસણખોરોએ બુધવારે સવારે BSF પેટ્રોલિંગ પાર્ટી પર હુમલો કર્યો, જેમાં એક જવાન ઘાયલ થયો. ઘુસણખોરો મોટી સંખ્યામાં…

અમેરિકામાં નાઇટ ક્લબમાં હુમલાખોરે અંધાધૂંધ ફાયરિંગ કરી 9 લોકોને ગોળી મારી દીધી

અમેરિકાના ન્યૂ ઓર્લિયન્સમાં હૃદયદ્રાવક ઘટના બાદ વધુ એક હુમલો થયો છે. આ વખતે એક હુમલાખોરે ન્યૂયોર્કની એક નાઈટ ક્લબમાં 11 લોકોને ગોળી મારી દીધી છે. ક્વીન્સના એમેઝુરા નાઈટક્લબની આ ઘટના…