ગુજરાતી સિનેમાની પહેલી ફિમેલ ઍક્શન મૂવી ‘ફૂલ સ્ટોપ’ | GUJARAT | GUJARATI NEWS BULLETIN

દીકરીઓને માનસિક અને શારીરિક સતામણી વિરુદ્ધ મજબૂત કરવાનો ઉદ્દેશ ગુજરાત અને મુંબઈ સાથે 8થી વધુ દેશોમાં વર્લ્ડવાઈડ રીલીઝ ખુશી શાહ, કાજલ વશિષ્ટ અને દામિની દવે મુખ્ય ભૂમિકામાં સ્ત્રીની લડત અને…