મની લોન્ડરિંગ કેસમાં સાઉથ સુપરસ્ટાર મહેશ બાબુને EDનું તેડું, જાણો શું છે મામલો

રિયલ એસ્ટેટ કંપનીઓ સાથે ચાલી રહેલી મની લોન્ડરિંગ તપાસના સંદર્ભમાં ED એ તેલુગુ સુપરસ્ટાર મહેશ બાબુને નોટિસ ફટકારી છે. ટોલીવુડ અભિનેતા મહેશ બાબુને 27 એપ્રિલે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે.…

નેશનલ હેરાલ્ડ કેસ: ગાંધી પરિવાર સામે મની લોન્ડરિંગ અને મિલકત હડપ કરવાના ગંભીર આરોપો, જાણો શું છે આખો મામલો?

નેશનલ હેરાલ્ડ કેસ એક હાઇ-પ્રોફાઇલ કાનૂની વિવાદ છે જેમાં કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સહિત ઘણા લોકો પર મની લોન્ડરિંગ, છેતરપિંડી અને સંપત્તિના દુરુપયોગનો આરોપ છે.…

મેહુલ ચોકસીને ભારત લાવવા માટે CBI અને EDએ શરૂ કરી તૈયારીઓ, 6 અધિકારીઓ જશે બેલ્જિયમ

બેલ્જિયમમાં ભાગેડુ ઉદ્યોગપતિ મેહુલ ચોકસીની ધરપકડ બાદ ભારતીય એજન્સીઓ સક્રિય થઈ ગઈ છે. કોર્ટમાં મેહુલ ચોકસીની સુનાવણી પહેલા ED અને CBI બેલ્જિયમ જવા માટે તૈયાર છે. રિપોર્ટ અનુસાર, CBI અને…

છત્તીસગઢના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના પુત્ર ચૈતન્ય બઘેલના નિવાસ સ્થાને EDના દરોડા

છત્તીસગઢના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા ભૂપેશ બઘેલના પુત્ર ચૈતન્ય બઘેલના ઘરે આજે વહેલી સવારે EDએ દરોડા પાડ્યા હતા. આ દરોડા ભિલાઈ સ્થિત તેમના નિવાસસ્થાને પાડવામાં આવ્યા હતા.. આ ઉપરાંત,…

દિલ્હીના L.Gએ કેજરીવાલ સામે કેસ ચલાવવાની EDને મંજુરી આપી

દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મોટો આંચકો લાગ્યો છે. લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ને એક્સાઇઝ પોલિસી કેસમાં અરવિંદ કેજરીવાલ સામે કાર્યવાહી કરવાની મંજૂરી આપી…