Q1 પરિણામોની સિઝન શરૂ, પસંદગીના શેરોમાં વધી બજારની હલચલ!

Q1 પરિણામો પર બજારની નજર, પ્રથમ ત્રિમાસિક પરિણામોથી પસંદગીના શેરોમાં વધી હલચલ   ભારતીય શેરબજારમાં હવે કંપનીઓના નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક (Q1) પરિણામોની સિઝન શરૂ થઈ રહી છે. વિવિધ કંપનીઓ…