Gujarat : ગુજરાતીઓ માટે ‘ફાફડા-જલેબી વગર દશેરો અધૂરો!… Irresistible 1
Gujarat : ‘ફાફડા ખાધા વગર તો દશેરા થાય જ નહીં ને!’ જલેબી, મીઠાઈ અને ઘારી ખાઈ ગુજરાતીઓએ ઉજવી વિજયાદશમી, ફરસાણની દુકાનો પર ભીડ અમદાવાદ: Gujaratમાં તહેવારોની ઉજવણીની વાત આવે અને ફાફડા-જલેબીનો ઉલ્લેખ ન થાય એવું ભાગ્યે જ બને. દશેરા એટલે વિજય, આનંદ અને પરંપરાનો તહેવાર. ગુજરાતીઓ માટે આ દિવસનું એક ખાસ આકર્ષણ છે ગરમાગરમ ફાફડા સાથે મીઠી જલેબીનો સ્વાદ. વિજયાદશમીના પર્વ નિમિત્તે રાજ્યભરમાં લોકોએ પરંપરાગત રીતે તહેવારની ઉજવણી કરી હતી. સવારથી જ ફરસાણની દુકાનો, મીઠાઈની દુકાનો અને નાસ્તાના કેન્દ્રો પર ગ્રાહકોની ભીડ જોવા મળી હતી. ફાફડા-જલેબી ઉપરાંત મીઠાઈ, ઘારી અને અન્ય પરંપરાગત વાનગીઓની પણ લોકોએ મનભરીને ખરીદી કરી હતી. -> Gujarat : દશેરાની સવાર ફાફડા-જલેબીથી શરૂ : Gujarat દશેરાના દિવસે ફાફડા-જલેબી ખાવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે.…






