અમદાવાદ એરપોર્ટ પર DRIનો મોટો સપાટો, રૂ.8 કરોડનો હાઈબ્રિડ ગાંજો જપ્ત

ગુજરાતમાં ડ્રગ્સ વિરોધી અભિયાન અંતર્ગત ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI)ને મોટી સફળતા મળી છે. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર DRI અને કસ્ટમ્સ વિભાગે સંયુક્ત કાર્યવાહી કરીને એક મુસાફર…

સુરત એરપોર્ટ પર બેંગકોકથી આવેલા મુસાફર પાસેથી કરોડનો હાઈડ્રોપોનિક ગાંજો ઝડપાયો

સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ હેરાફેરીના નેટવર્કને તોડી પાડતા મોટી સફળતા હાંસલ કરી છે. બેંગકોકથી સુરત આવેલી એક મહિલા મુસાફરના સામાનની તપાસ દરમિયાન 3114.15 ગ્રામ (સુમારે 3.1…

રાજસ્થાન: NCBએ સિરોહીમાં ગુપ્ત મેફેડ્રોન લેબ પકડી, ₹40 કરોડના ડ્રગ્સ જપ્ત

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ રાજસ્થાન પોલીસ સાથે મળીને એક મહત્વપૂર્ણ દરોડામાં મેફેડ્રોન (Mephedrone) ડ્રગ્સની ગુપ્ત લેબ પકડવાની સફળતા મેળવી છે. સિરોહી જિલ્લાના એક દૂરના ગામમાં આવેલ આ પ્રયોગશાળામાંથી લગભગ…

વલસાડમાં ડ્રગ્સ ફેક્ટરી પર DRIની મોટી કાર્યવાહી, ફેક્ટરી માલિક સહિત 4ની ધરપકડ

વલસાડ જિલ્લાના અટગામ ખાતે ગેરકાયદેસર રીતે ચાલતી ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી પર ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) એ મોટી કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહી દરમ્યાન ફેક્ટરી માલિક ચંદ્રકાન્ત છેડા, અશોક…