પાકિસ્તાન, બાંગ્લાદેશ, ચીન સહિતના દેશોને અમેરિકામાં સહાય, ટ્રમ્પની યાદીમાં ભારત નથી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે એવા દેશોની યાદી જાહેર કરી છે, જેમના નાગરિકોને અમેરિકા ખાતે સરકારી અને કલ્યાણકારી સહાય મળે છે. આ યાદીમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ, ભૂટાન, ચીન અને નેપાળ જેવા…

Donald Trumpની ધમકી પર ઈરાનનો કડક જવાબ, રાષ્ટ્રપતિએ કહ્યું – ‘હુમલો કર્યો તો ભારે કિંમત ચૂકવવી પડશે’

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાનને આપવામાં આવેલી કડક ચેતવણી બાદ મધ્ય પૂર્વની રાજનીતિ વધુ ગરમાઈ ગઈ છે. ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂની હાજરીમાં ટ્રમ્પે ઈરાનના પરમાણુ અને બેલિસ્ટિક મિસાઈલ કાર્યક્રમને…

‘યુક્રેન યુદ્ધ મુલતવી રાખવામાં આવ્યું છે, કોઈ સમયમર્યાદા નથી’: ઝેલેન્સકી સાથે બેઠક બાદ ટ્રમ્પનું નિવેદન

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે ફ્લોરિડાના માર-એ-લાગો રિસોર્ટમાં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી સાથે મહત્વપૂર્ણ બેઠક કરી. આ બેઠકનો મુખ્ય હેતુ રશિયા-યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવા માટે ચાલી રહેલી શાંતિ વાટાઘાટોને આગળ…

Thailand-Cambodia સીઝફાયર પર ડોનાલ્ડ ટ્રમ્પની મોટી જાહેરાત, કહ્યું ‘અમેરિકા જ વાસ્તવિક યુનાઈટેડ નેશન’

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં થાઈલેન્ડ અને કંબોડિયાની વચ્ચે શરૂ થયેલી લડાઈને લઈને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રૂથ સોશિયલ’ પર જણાવ્યું કે બંને દેશો વચ્ચે…

નાઇજીરીયામાં ISIS સામે અમેરિકાનો ઘાતક હુમલો, ડોનાલ્ડ ટ્રમ્પે આપી કડક ચેતવણી

ઉત્તરપશ્ચિમ નાઇજીરીયામાં ઇસ્લામિક સ્ટેટ (ISIS) આતંકી સંગઠન સામે અમેરિકાએ એક મોટો અને ઘાતક લશ્કરી હુમલો કર્યો હોવાની જાહેરાત કરવામાં આવી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ…

ટ્રમ્પની નજર ‘બરફના ટાપુ’ ગ્રીનલેન્ડ પર: રાષ્ટ્રીય સુરક્ષા માટે કેમ છે અનિવાર્ય?, જાણો શું છે મહત્વ

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ગ્રીનલેન્ડ પર અમેરિકાના નિયંત્રણની ઇચ્છા વ્યક્ત કરતા વૈશ્વિક રાજકારણમાં ચર્ચાનો તોફાન સર્જ્યો છે. ટ્રમ્પના મતે, ગ્રીનલેન્ડ માત્ર બરફથી ઢંકાયેલો ટાપુ નહીં પરંતુ અમેરિકાની…

ગાઝામાં શાંતિ સ્થાપવા પાકિસ્તાની સૈનિકો જશે? અમેરિકાએ કહ્યું ‘પાકિસ્તાનનો ખૂબ આભાર’

ગાઝામાં લાંબા સમયથી ચાલી રહેલા સંઘર્ષને શાંત કરવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે નવી કવાયત શરૂ થઈ છે. મીડિયા અહેવાલો મુજબ, અમેરિકા દ્વારા પ્રસ્તાવિત International Stabilization Forceમાં પાકિસ્તાન પોતાની ભૂમિકા ભજવવા તૈયાર…

ટ્રમ્પે PM મોદીનાં કર્યા વખાણ, ભારતને ગણાવ્યું ‘મહાન મિત્ર’

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતમાં ટેરિફ વધાર્યા બાદ હવે તેમના વલણમાં નરમાશ દાખવી છે. ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરીને તેમને પોતાના “મહાન મિત્ર” ગણાવ્યું છે. ભારતમાં સ્થિત અમેરિકન દૂતાવાસે…

ટ્રમ્પે વધુ પાંચ દેશો પર મુસાફરી પ્રતિબંધ લાદ્યો, અમેરિકામાં પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રે પોતાની કડક ઇમિગ્રેશન નીતિને આગળ વધારતા મુસાફરી પ્રતિબંધનો વ્યાપ વધારીને વધુ પાંચ દેશોનો સમાવેશ કર્યો છે. મંગળવારે જાહેર કરાયેલા આ આદેશ અનુસાર, આ દેશોના નાગરિકોને…

‘50% ટેરિફ નાબૂદ થવો જોઈએ’, યુએસ સંસદમાં ભારત માટે અવાજ ઉઠ્યો

અમેરિકાના ત્રણ ડેમોક્રેટિક સાંસદોએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર લાદવામાં આવેલા ભારે ટેરિફને ખુલ્લેઆમ પડકાર્યો છે. યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સના સભ્યો ડેબોરાહ રોસ (ઉત્તર કેરોલિના), માર્ક વેઝી (ટેક્સાસ) અને…