દેશના 21 રાજ્યોમાં હવે NDA ગઠબંધનનું મજબૂત શાસન
21 રાજ્યોમાં NDAનો દબદબો, શું 2025માં ભાજપ બન્યો અજેય? દિલ્હીમાં 27 વર્ષ બાદ ભાજપની સત્તામાં ભવ્ય વાપસી બિહારમાં ભાજપ સૌથી મોટા રાજકીય પક્ષ તરીકે ઉભરી આવ્યો દેશના 21 રાજ્યોમાં હવે NDA ગઠબંધનનું મજબૂત શાસન વર્ષ 2026માં 22 રાજ્યોમાં જીતનો નવો રેકોર્ડ બનાવી શકે ભાજપ Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
ગુજરાત : 99% મતદારોને SIR ફોર્મનું વિતરણ પૂર્ણ, આખરી યાદી ફેબ્રુઆરીમાં
ગુજરાતમાં ચાલી રહેલી સ્પેશ્યલ સમરી રીવિઝન (SSR) પ્રક્રિયા અંતિમ તબક્કામાં પહોંચી છે. રાજ્યમાં મતદાર યાદી સુધારણાનું કાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે અને અત્યાર સુધીમાં 99 ટકા મતદારોને ફોર્મનું વિતરણ પૂર્ણ થઈ ચૂક્યું છે. મુખ્ય ચૂંટણી અધિકારી હરિત શુક્લાના જણાવ્યા મુજબ, ચૂંટણી પંચ દ્વારા નક્કી કરાયેલ સમયમર્યાદામાં તમામ કામગીરી પૂર્ણ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. 4 ડિસેમ્બર સુધી ફોર્મ પરત, 9 ડિસેમ્બરે ડ્રાફ્ટ યાદી ચૂંટણી અધિકારીઓ મુજબ મતદારોએ કરવામાં આવેલી નોંધણી અથવા સુધારણાં અંગેના ફોર્મ 4 ડિસેમ્બર સુધી પરત કરાવી શકાશે. રાજ્યમાં 9 ડિસેમ્બરે ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરવામાં આવશે, જેથી મતદારોને પોતાના નામ, સરનામા અને અન્ય વિગતો ચકાસવાની તક મળશે. 8 જાન્યુઆરી સુધી નવો મતદાર બનવાની તક નવો મતદાર બનવા ઇચ્છુક નાગરિકો કે પોતાના નામમાં…
બિહારમાં NDAની લહેર: એક્ઝિટ પોલમાં મહાગઠબંધનને મોટો ઝટકો, પ્રશાંત કિશોરની JSP પણ ધોવાઈ ગઈ
બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થતાં જ બહાર આવેલા વિવિધ એક્ઝિટ પોલના અંદાજોમાં NDA માટે ઐતિહાસિક જીતના સંકેત મળી રહ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી નીતિશ કુમારની આગેવાની હેઠળનું રાષ્ટ્રીય લોકશાહી જોડાણ (NDA) ફરી સત્તામાં વાપસી કરશે, તેવો અનુમાન મોટાભાગની એજન્સીઓએ વ્યક્ત કર્યો છે. એક્ઝિટ પોલના સંકલિત આંકડા મુજબ: NDA ને 147 થી 167 બેઠકો મળવાની શક્યતા છે. મહાગઠબંધન (રાષ્ટ્રીય જનતા દળ + કોંગ્રેસ) ને 70 થી 90 બેઠકો મળી શકે છે. અન્ય નાના પક્ષો, જેમાં પ્રશાંત કિશોરની જન સૂરજ પાર્ટી (JSP) પણ શામેલ છે, તેમને 0 થી 2 બેઠકો મળવાની શક્યતા દર્શાવવામાં આવી છે. બિહાર વિધાનસભાની કુલ 243 બેઠકોમાંથી બહુમતી માટે 122 બેઠકોની જરૂર છે. આ આંકડા સૂચવે છે કે NDA…









