મિડલ ઈસ્ટ યુદ્ધની વચ્ચે સરકારનો મોટો નિર્ણય: LPG સિલિન્ડર બુકિંગ વચ્ચેનું અંતર 25 દિવસ

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ અને યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે કેન્દ્ર સરકારે ઘરેલુ LPG ગેસ સિલિન્ડર અંગે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. પેટ્રોલિયમ મંત્રાલયે LPG સિલિન્ડર માટે બુકિંગ વચ્ચેનો સમયગાળો વધારીને હવે…