છાવા’ બીઓ દિવસ 40: છાવા’વર્ષની સૌથી મોટી ફિલ્મ બની, બોક્સ ઓફિસ પર કમાણી કરવાનું ચાલુ રાખ્યું

અભિનેતા વિકી કૌશલે ‘છાવા’માં છત્રપતિ સંભાજી મહારાજની શક્તિશાળી ભૂમિકા ભજવીને ચાહકોને આશ્ચર્યચકિત કરી દીધા છે. જ્યારે અક્ષય ખન્નાએ ઔરંગઝેબની ભૂમિકાથી દેશને હચમચાવી નાખ્યો હતો. આ ફિલ્મ બોક્સ ઓફિસની રાજા બની…