ચીનમાં પૂર્વ મેયરના ઘરેથી મળ્યું 13,500 કિલો સોનું અને કરોડો રૂપિયા, કોર્ટે ફટકારી મૃત્યુદંડની સજા

ચીનમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ કડક ઝુંબેશનો એક કિસ્સો સામે આવ્યો છે, જેણે માત્ર દેશને જ નહીં પરંતુ સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું છે. હાઈહોઉ શહેરના ભૂતપૂર્વ મેયર ઝાંગ ક્વિને ભ્રષ્ટાચારના એક મોટા…