હિમાચલ પ્રદેશ: બે જગ્યાએ વાદળ ફાટ્યા, 18 મકાનો દટાયા, 150 રસ્તા બંધ

હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદે ફરી એકવાર તબાહી મચાવી છે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા રેડ એલર્ટ વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ, ભૂસ્ખલન અને વાદળ ફાટવાની ઘટનાઓ સામે આવી…