Bindia
- Ahemdabad news , Breaking News , Top News , Treding News , Trending News , ગુજરાત , ગુજરાત ન્યૂઝ
- October 4, 2026
Ahmedabad : બુલેટ ટ્રેન પ્રોજેક્ટ: સાબરમતી નદી પર 12 માળ ઊંચા બ્રિજનું બાંધકામ પૂર્ણ! Pride
Ahmedabad-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ: સાબરમતી નદી પર 12 માળ ઊંચા બ્રિજનું બાંધકામ પૂર્ણ, બેલેન્સ્ડ કેન્ટિલીવર મેથડથી બન્યો પુલ Ahmedabad: Ahmedabad-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં વધુ એક મહત્વપૂર્ણ એન્જિનિયરિંગ સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. Ahmedabadમાં સાબરમતી નદી પર બનાવવામાં આવેલા આશરે 480 મીટર લાંબા અને 36 મીટર ઊંચા બ્રિજનું બાંધકામ પૂર્ણ થઈ ગયું છે. આ પુલની ઊંચાઈ આશરે 12 માળની બિલ્ડિંગ જેટલી છે. નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) દ્વારા બુલેટ ટ્રેન કોરિડોર માટે આ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. -> સાબરમતી નદી પર 480 મીટર લાંબો બ્રિજ : સાબરમતી નદી પરનો આ બ્રિજ બુલેટ ટ્રેનના Ahmedabad અને સાબરમતી સ્ટેશન વચ્ચેના મહત્વપૂર્ણ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ભાગ છે. બ્રિજની કુલ લંબાઈ 480 મીટર છે અને તેની ઊંચાઈ લગભગ 36 મીટર એટલે…






