હરિયાણવી એક્ટર અંકિત બાલિયાનની ગોળી મારી હત્યા, જિમમાંથી બહાર નીકળતા કરાયો હુમલો

ઉત્તર પ્રદેશના શામલી જિલ્લામાં બુધવારે સાંજે એક ચકચારી હત્યાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. હરિયાણવી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં જાણીતા એક્ટર અને યુટ્યુબર અંકિત બાલિયાનની અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી નાખી છે. પ્રાથમિક માહિતી મુજબ, અંકિત બાલિયાન જિમમાંથી વર્કઆઉટ કરીને બહાર નીકળી રહ્યા હતા ત્યારે હુમલાખોરોએ તેમના પર અચાનક ફાયરિંગ કર્યું હતું. ગંભીર રીતે ઈજાગ્રસ્ત અંકિતને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. અંકિતની જિમની બહાર હુમલાખોરોએ કર્યો ગોળીબાર મળતી માહિતી પ્રમાણે, ઘટના શામલી કોટવાલી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ બની હતી. અંકિત બાલિયાન સાંજના સમયે જિમમાં ગયા હતા. તેઓ વર્કઆઉટ પૂર્ણ કરીને જિમની બહાર નીકળી રહ્યા હતા તે દરમિયાન અજાણ્યા બદમાશોએ તેમના પર તાબડતોડ ગોળીબાર શરૂ…

ફરજિયાત સર્વિસ ચાર્જ પર કડક કાર્યવાહી: CCPA ૨૭ રેસ્ટોરન્ટ્સ પર દંડ

દેશભરના હોટલ અને રેસ્ટોરન્ટ્સમાં ગ્રાહકો પાસેથી ફરજિયાત સર્વિસ ચાર્જ વસૂલતી હોવાનું જાણવા મળતા *સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA)*એ કડક પગલાં લીધાં છે. સ્વયં સજાગ (Suo Motu) કાર્યવાહી હેઠળ CCPA એ ૨૭ રેસ્ટોરન્ટ્સ પર ₹૩૦,૦૦૦ થી ₹૫૦,૦૦૦ સુધીનો દંડ ફટકાર્યો છે. ઉપરાંત, જેણે ફરજિયાત રીતે વસૂલવામાં આવી રકમને ગ્રાહકોને પરત કરવાની પણ આદેશ આપી છે. ગ્રાહકોના અધિકારોનું ઉલ્લંઘન: તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ઘણા રેસ્ટોરન્ટ્સ બિલમાં ડિફોલ્ટ ૧૦% સર્વિસ ચાર્જ ઉમેરતા હતા. CCPA મુજબ, ગ્રાહક સુરક્ષા અધિનિયમ, ૨૦૧૯ની કલમ ૨(૪૭) અંતર્ગત આ પ્રકારની ફરજિયાત વસૂલાત ‘અન્યાયી ટ્રેડ પ્રેક્ટિસ’ ગણાય છે. ઉદાહરણ: – પટનાનો ‘કેફે બ્લુ બોટલ’ – ₹30,000 દંડ – મુંબઈનો ‘ચાઇના ગેટ (બોરા બોરા)’ – ₹50,000 દંડ હાઈકોર્ટના ચુકાદા અને ગાઈડલાઈન્સ: – માર્ચ 2025: દિલ્હી હાઈકોર્ટે…