98 વર્ષની ઉમરે બોલીવુડની લેજેન્ડરી અભિનેત્રી કામિની કૌશલનું અવસાન, ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર

બોલિવુડ માટે છેલ્લા કેટલાક સમયથી દુઃખદ સમાચાર સતત સાંભળવા મળી રહ્યા છે. હવે હિન્દી સિનેમાની જાણીતી અને વરિષ્ઠ અભિનેત્રી કામિની કૌશલના અવસાનના સમાચાર સામે આવ્યા છે. 98 વર્ષની ઉંમરે તેમણે…

‘હી-મેન’ ધર્મેન્દ્રને હોસ્પિટલમાંથી અપાઈ રજા, ‘બીગ બી’ અમિતાભ બચ્ચનએ પૂછ્યા સમાચાર

બોલીવુડના ‘હી-મેન’ તરીકે જાણીતા દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રને 11 દિવસ બાદ આખરે હોસ્પિટલમાંથી રજા મળી છે. 1 નવેમ્બરથી મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ધર્મેન્દ્ર આજે, બુધવારે સવારે ઘરે પરત…

હેમા માલિનીએ ધર્મેન્દ્રની હેલ્થ અપડેટ આપી: કહ્યું, ‘પ્રાર્થના કરો…’

ફેમસ એક્ટર ધર્મેન્દ્ર હાલમાં મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં મેડિકલ ઓબ્જર્વેશન હેઠળ છે. તેમના હેલ્થ વિશે એક્ટ્રેસ અને પત્ની હેમા માલિનીએ ફેન્સને અપડેટ આપી છે. 10 નવેમ્બરના રોજ હેમાએ ઈન્સ્ટાગ્રામ પર…

યામી ગૌતમની ફિલ્મ ‘હક’ને રાહત : હાઈકોર્ટએ શાહબાનોની પુત્રીની અરજી ફગાવી, હવે રિલીઝનો રસ્તો સાફ

બોલિવૂડ અભિનેત્રી યામી ગૌતમ અને ઈમરાન હાશ્મી અભિનીત ફિલ્મ ‘હક’ હવે તેની નિર્ધારિત તારીખે 7 નવેમ્બર રિલીઝ થવા માટે તૈયાર છે. મધ્યપ્રદેશ હાઈકોર્ટે ગુરુવારે શાહબાનો કેસ પરથી પ્રેરિત આ ફિલ્મને…

બોલિવૂડ ગાયિકા સુલક્ષણા પંડિતનું અવસાન: સંગીત જગતમાં દુઃખની લહેર

બોલિવૂડ ફરી એકવાર દુઃખદ સમાચાર લાવી રહ્યું છે. જાણીતી ગાયિકા અને અભિનેત્રી સુલક્ષણા પંડિત હવે આપણામાં નથી. તેમણે મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં 71 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધો, અને લાંબા સમયથી…

“₹5 ના પાઉચમાં કેસર શક્ય નથી”- સલમાન ખાન અને રાજશ્રી પાન મસાલાને કોર્ટની નોટિસ

બોલિવૂડ અભિનેતા સલમાન ખાન અને રાજશ્રી પાન મસાલા કંપની સામે કોટા ગ્રાહક સુરક્ષા અદાલતે ગેરમાર્ગે દોરનારી જાહેરાત અંગે નોટિસ ફટકારી છે. ફરિયાદમાં જણાવાયું છે કે કંપનીએ “અસલી કેસર” ધરાવતા પાન…

બોલિવૂડના દિગ્ગજ કોમેડી અભિનેતા અસરાનીનું ૮૪ વર્ષની વયે નિધન

દિવાળીના પાવન અવસરે મનોરંજન જગતમાંથી એક દુઃખદ સમાચાર આવ્યા છે. બૉલિવૂડના જાણીતા અને લોકપ્રિય કોમેડી કલાકાર અસરાની (Asrani) નો લાંબી બીમારી પછી ૮૪ વર્ષની વયે અવસાન થયું છે. ફેફસાંની સમસ્યાના…

‘ઓપરેશન સિંદૂર’ ના નામ પર ફિલ્મની જાહેરાત સાંભળીને યુઝર્સ થયા ગુસ્સે, જાણો શું કહ્યું નિર્માતાએ..

‘ઓપરેશન સિંદૂર’ ના નામ પર ફિલ્મની જાહેરાત સાંભળીને યુઝર્સ ગુસ્સે થયા, નિર્માતાએ માફી માંગી, કહ્યું – આ ફક્ત એક ફિલ્મ નથી… ફિલ્મ નિર્માતા નિક્કી ભગનાનીએ ‘ઓપરેશન સિંદૂર’ પર ફિલ્મ બનાવવાની…