ભારત-પાકિસ્તાન તણાવ પર ટ્રમ્પની મધ્યસ્થીની ભૂમિકા: “હું મદદ કરવા તૈયાર છું”
પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)માં ભારત દ્વારા ઓપરેશન સિંદૂર હેઠળ કરવામાં આવેલા મિસાઇલ હુમલાઓ બાદ બંને દેશો વચ્ચે તણાવ ઊંચી સપાટી પર છે. આ પૃષ્ઠભૂમિમાં અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ…
Pakistan: ભારતના હુમલા બાદ લાહોર-ઇસ્લામાબાદ એરપોર્ટ એરસ્પેસ કોમર્શિયલ ફ્લાઇટ્સ માટે બંધ
ભારત દ્વારા ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી ઠેકાણાઓ પર મિસાઇલ હુમલાઓ થયા બાદ, પાકિસ્તાને મોટા પગલાં લેતા લાહોર અને ઇસ્લામાબાદ એરપોર્ટ માટે એરસ્પેસ કોમર્શિયલ ફ્લાઇટ્સ માટે બંધ કરી…
Pakistan: ‘અમે યુદ્ધ ટાળવા માંગીએ છીએ’ સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફ
ભારત દ્વારા કરવામાં આવેલા ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાન હવે તણાવ ઘટાડવા માટે અપીલ કરી રહ્યું છે. પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે બુધવારે એક આંતરરાષ્ટ્રીય સમાચાર ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું કે…
Operation Sindoor: કાશ્મીરના 10 જિલ્લામાં સ્થપાયા કંટ્રોલ રૂમ, સરહદી વિસ્તારો ખાલી કરાયા
પાકિસ્તાન વિરુદ્ધ ભારતીય સૈન્યના ઓપરેશન સિંદૂર બાદ જમ્મુ અને કાશ્મીરના ઘણા વિસ્તારોમાં કડક સુરક્ષા વ્યવસ્થા, શૈક્ષણિક સંસ્થાઓ બંધ અને કંટ્રોલ રૂમો સ્થાપિત કરવામાં આવ્યા છે. સુરક્ષાના ભાગરૂપે લોકોની હાલતની દેખરેખ…
ભારત સરકારે કરેલ એર સ્ટ્રાઇક બાદ સુરક્ષા કારણો સર કરતારપુર કોરિડોર કર્યો બંધ
પાકિસ્તાન અને પીઓકેમાં ભારતીય સૈન્યના હુમલાને પગલે પંજાબના ગુરદાસપુર જિલ્લાના ડેરા બાબા નાનક સ્થિત કરતારપુર કોરિડોર બુધવારે તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવ્યો. અધિકારીઓએ જણાવ્યું કે પાકિસ્તાન અને પીઓકેમાં ભારતીય સેનાએ…
ઓપરેશન સિંદૂરની સમગ્ર વિગત આપનાર સોફિયા કુરેશીનું આ છે ગુજરાત કનેશન, જાણો વિગત
ભારતે પહેલગામમાં 15 દિવસ પહેલા થયેલા આતંકવાદી હુમલા સામે મોટી કાર્યવાહી કરી અને પાકિસ્તાન દ્વારા કબજામાં લેવાયેલા આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યો. આ હુમલામાં નવ આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યો…
OPERATION SINDOOR: આતંકવાદ પર ભારતની કાર્યવાહી અંગે 10 વાગ્યે મળશે વિગતવાર માહિતી
ભારત સરકાર દ્વારા આતંકવાદ વિરુદ્ધ ચલાવવામાં આવેલ “ઓપરેશન સિંદૂર”ને લઈને આજે સવારે 10 વાગ્યે સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવશે. સંરક્ષણ મંત્રાલય દ્વારા યોજાવાનાં ખાસ પ્રેસ બ્રીફિંગમાં આ ઓપરેશનની સંપૂર્ણ વિગતો…
OPERATION SINDOOR: ભારતની કાર્યવાહી બાદ પાકિસ્તાના નાયબ વડાપ્રધાન ઇશાક દારે મગરના આંસુ વહાવ્યા
ભારતની તાજેતરની કાર્યવાહી બાદ પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન અને વિદેશ મંત્રી ઇશાક દાર એ ભારત પર ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું કે ભારતીય વાયુસેનાએ આંતરરાષ્ટ્રીય સરહદ અને નિયંત્રણ રેખાને પાર કરીને નાગરિક…
રાશિફળ/07 મે 2025: આ રાશિઓના જાતકોનું આજે ખુલશે ભાગ્યનું તાળું, જાણો તમારું રાશી ભવિષ્ય
વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને…
7 મે 2025: ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરની જન્મ જયંતિ, યાદ કરીએ તેમના દુર્લભ સાહિત્યક કવિત્વને
આજે વિશ્વપ્રસિદ્ધ કવિ, દાર્શનિક અને નોબેલ વિજેતા ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરની જન્મ જયંતિ છે. સાહિત્ય, સંગીત અને દાર્શનિક વિચારો દ્વારા ભારતને આંતરરાષ્ટ્રીય મંચ પર ઓળખ આપનારા ટાગોરનો આ દિવસ દેશભરમાં સાંસ્કૃતિક…
















