ગીર સોમનાથ: SP જયદીપસિંહ જાડેજાના આદેશથી 82 પોલીસકર્મીઓની બદલી; પોલીસ બેડામાં ખળભળાટ

ગીર સોમનાથ જિલ્લામાં વહીવટી સાધારણતા વધારવા અને પોલીસ વિભાગમાં નવી વ્યવસ્થાપન રચના કરવા જિલ્લા પોલીસ વડા એસપી જયદીપસિંહ જાડેજાએ મોટો નિર્ણય કર્યો છે. જિલ્લા પોલીસ વડા દ્વારા એક સાથે 82…

IND vs SA 3rd ODI: ભારતે દક્ષિણ આફ્રિકાને 9 વિકેટે હરાવ્યુ, 2-1થી સીરિઝ પોતાના નામે

વિશાખાપટ્ટનમના ACA-VDCA સ્ટેડિયમ ખાતે બુધવાર, 6 ડિસેમ્બરે રમાયેલા ત્રીજા અને નિર્ણાયક ODI મુકાબલામાં ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકા પર એકતરફી જીત મેળવી છે. ટીમ ઈન્ડિયાએ પ્રોટીઝને 9 વિકેટે પરાજિત કરી ત્રણ…

રાજ્યમાં જીરાનો ભાવ ઊંઝામાં સર્વાધિક 4280 રૂપિયા, જાણો અન્ય યાર્ડના ભાવ

ગુજરાતના વિવિધ માર્કેટ યાર્ડમાં આજે જીરાના ભાવોમાં ભારે ફેરફાર નોંધાયો છે. રાજ્યભરના કુલ 12 માર્કેટ યાર્ડમાંથી મળેલી માહિતી મુજબ પ્રતિ 20 કિલો દીઠ જીરાનો સૌથી ઊંચો ભાવ ઊંઝા માર્કેટમાં 4280…

ડ્યુરન્ડ લાઇન પર પાકિસ્તાન–અફઘાનિસ્તાન વચ્ચે ફરી યુદ્ધ, સરહદે ગોળીબારથી લોકોમાં ગભરાટ

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ડ્યુરન્ડ લાઇન પર ફરી તણાવ વધ્યો છે. કંદહાર પ્રાંતના સ્પિન બોલ્ડક વિસ્તારમાં બંને દેશોની સેના વચ્ચે ભારે ગોળીબાર અને મોર્ટાર હુમલા થયા. અચાનક થયેલી અથડામણને કારણે…

PM મોદીએ રાષ્ટ્રપતિ પુતિનને આપી ભારતની સાંસ્કૃતિક ભેટો, જાણો વિગત

ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે યોજાયેલી મુલાકાત દરમિયાન બંને નેતાઓએ દ્વિપક્ષીય વાટાઘાટ કર્યા. મુલાકાત દરમિયાન પીએમ મોદીએ રશિયાના રાષ્ટ્રપતિને અનેક ભારતીય સાંસ્કૃતિક ભેટો આપી, જે…

ઇન્ડિગો મુસાફરોને મોટી રાહત: 5–15 ડિસેમ્બર વચ્ચેની તમામ ટિકિટ પર રિફંડ-રિશેડ્યૂલિંગ ફ્રી

ઇન્ડિગો ફ્લાઇટ્સના વિલંબ અને રદ્દીકરણને કારણે દેશમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલતી અફરાતફરી વચ્ચે મુસાફરોને મોટી રાહત મળી છે. એરલાઇને 5 ડિસેમ્બરથી 15 ડિસેમ્બર વચ્ચે બુક કરાયેલી તમામ ટિકિટ પર રિશેડ્યૂલિંગ…

‘પરીક્ષા પે ચર્ચા 2026’: 9મી આવૃત્તિ જાન્યુઆરીમાં, 1 ડિસેમ્બરથી સ્પર્ધા શરૂ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિદ્યાર્થીઓ સાથેના અનોખા ઇન્ટરેક્ટિવ કાર્યક્રમ, ‘પરીક્ષા પે ચર્ચા’ની 9મી આવૃત્તિ જાન્યુઆરી-2026માં યોજાવાની છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ધોરણ-6 થી 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો –…

પશ્ચિમ રેલવે ચલાવશે સાબરમતી-દિલ્હી વચ્ચે વિશેષ સ્પેશ્યલ ટ્રેન, હવાઈ મુસાફરોને રાહત

અમદાવાદ-દિલ્હી કોરિડોર પર તાજેતરમાં ઇન્ડિગો એરલાઇન્સની અનેક ફ્લાઇટ્સ રદ્દ થવાથી હવાઈ મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. ફ્લાઇટ્સ રદ્દ થવાના કારણે મોટી સંખ્યામાં મુસાફરોને તેમના ગંતવ્ય પર પહોંચવા માટે…

રાશિફળ/06 ડિસેમ્બર 2025: આ રાશિઓના જાતકોનું આજે ખુલશે ભાગ્યનું તાળું, જાણો તમારું રાશી ભવિષ્ય

વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને…

અંક જ્યોતિષ/06 ડિસેમ્બર 2025: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર

અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5…