મોહાલીની એક સ્થાનિક કોર્ટે સ્વ-ઘોષિત ખ્રિસ્તી ઉપદેશક પાદરી બજિન્દર સિંહને આજીવન કેદની સજા ફટકારી છે.

મોહાલીની એક સ્થાનિક કોર્ટે સ્વ-ઘોષિત ખ્રિસ્તી ઉપદેશક પાદરી બજિન્દર સિંહને બળાત્કારના કેસમાં દોષિત ઠેરવ્યા અને તેમને આજીવન કેદની સજા ફટકારી. આ નિર્ણય મંગળવારે જાહેર કરવામાં આવ્યો. 2018 માં, ઝીરકપુરની એક…