‘મેં મારી બારીમાંથી ગોળીબારનો અવાજ સાંભળ્યો:’ અમેરિકામાં ફરી એકવાર ગોળીબારની ઘટના આવી સામે, 1 વ્યક્તિનું મોત, 6 ઘાયલ

એલિઝાબેથ સિટી – એલિઝાબેથ સિટી સ્ટેટ યુનિવર્સિટીના કેમ્પસમાં ગોળીબાર થયાના અહેવાલ મુજબ એક વ્યક્તિનું મોત થયું છે અને છ અન્ય ઘાયલ થયા છે. અધિકારીઓનું કહેવું છે કે રવિવારે રાત્રે 12:30…