Ambaji : અંબાજી મંદિરમાં 100 ગ્રામ સોનાનું દાન…

રિપોર્ટર: લક્ષ્મણજી ઠાકોર, બનાસકાંઠા Ambaji મંદિરમાં ભક્તની અનોખી ભેટ: નવરાત્રિ પર્વમાં 100 ગ્રામ સોનાનું દાન, કિંમત રૂ. 14.92 લાખ બનાસકાંઠા: ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ Ambaji મંદિર ખાતે નવરાત્રિ પર્વ દરમિયાન એક ભક્તે માતાજીના ચરણોમાં 100 ગ્રામ સોનાનું દાન અર્પણ કર્યું છે. ભક્તે માતા અંબાના મંદિરના સુવર્ણ શિખર માટે આ સોનું ભેટ આપ્યું છે. દાનમાં આપવામાં આવેલા 100 ગ્રામ સોનાની કિંમત અંદાજે રૂ. 14,92,000 હોવાનું જણાવવામાં આવ્યું છે. વિશેષ વાત એ છે કે સોનાનું દાન કરનાર ભક્તે પોતાની ઓળખ ગુપ્ત રાખી છે. -> નવરાત્રિ પર્વમાં ભક્તે અર્પણ કરી સોનાની ભેટ  : નવરાત્રિ પર્વ દરમિયાન Ambaji મંદિર ખાતે ભક્તિભાવ અને શ્રદ્ધાનો માહોલ જોવા મળે છે. આ પવિત્ર પર્વમાં માતા અંબાના દર્શન કરવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે. માતાજી પ્રત્યેની…