Bindia
- Breaking News , વિશેષ
- July 4, 2026
“એમેઝોન પ્રાઇમ ડે 2026ની ધમાકેદાર શરૂઆત: ઈલેક્ટ્રોનિક્સ અને ગેજેટ્સ પર મળી રહી છે તોતિંગ છૂટ!”
એમેઝોન પ્રાઇમ ડે 2026: 10મી વર્ષગાંઠ નિમિત્તે 72 કલાકની ભવ્ય સેલ શરૂ! એમેઝોન ઇન્ડિયા દ્વારા તેના સૌથી મોટા શોપિંગ ફેસ્ટિવલ ‘પ્રાઇમ ડે 2026’ ની સત્તાવાર શરૂઆત કરી દેવામાં આવી છે. આ વર્ષે પ્રાઇમ ડેની 10મી વર્ષગાંઠ હોવાથી એમેઝોન દ્વારા ગ્રાહકો માટે અનેક આકર્ષક ઓફર્સ અને નવા પ્રોડક્ટ લોન્ચ રજૂ કરવામાં આવ્યા છે. સેલની મહત્વની વિગતો: સમયગાળો: આ સેલ 4 જુલાઈથી 6 જુલાઈ, 2026 સુધી ચાલશે. એટલે કે ગ્રાહકોને કુલ 72 કલાકનો સમય મળશે. કોના માટે છે?: આ સેલ ફક્ત એમેઝોન પ્રાઇમ મેમ્બર્સ માટે જ છે. ખાસ આકર્ષણ: 10મી વર્ષગાંઠ નિમિત્તે, એમેઝોને વાર્ષિક પ્રાઇમ મેમ્બરશિપ પ્લાનની કિંમતોમાં ઘટાડો કર્યો છે: પ્રાઇમ (વાર્ષિક): ₹999 (સામાન્ય કિંમત ₹1,499) પ્રાઇમ શોપિંગ એડિશન: ₹299 (સામાન્ય કિંમત ₹399) પ્રાઇમ લાઈટ: ₹599 (સામાન્ય…







