Bindia
- Ahemdabad news , Breaking News , Top News , Treding News , Trending News , ગુજરાત , ગુજરાત ન્યૂઝ
- October 2, 2026
Ahmedabad Election Officer Voter Special Campaign 2026: તમારો વોટ, તમારો અધિકાર.. Empowerment..
Ahmedabad જિલ્લામાં મતદાર યાદી સુધારણા માટે ખાસ ઝૂંબેશ, પ્રથમ વખત મતદાર બનનારા યુવાનો માટે મહત્વની તક Ahmedabad જિલ્લામાં મતદાર યાદીને વધુ સુદૃઢ અને અદ્યતન બનાવવા માટે ખાસ ઝૂંબેશ હાથ ધરવામાં આવનાર છે. મતદાર યાદીમાં નોંધણીથી બાકી રહી ગયેલા નાગરિકો તેમજ પ્રથમ વખત મતદાર તરીકે પાત્રતા ધરાવતા યુવાનોનાં નામ નોંધાવવા માટે આ વિશેષ અભિયાન યોજાશે. આ ઝૂંબેશ અંતર્ગત અમદાવાદ જિલ્લામાં સમાવિષ્ટ વિવિધ વિધાનસભા મતદાર વિભાગોના સંબંધિત મતદાન મથકો પર બુથ લેવલ અધિકારીઓ એટલે કે BLO દ્વારા હક-દાવા અને વાંધા અરજીઓ સ્વીકારવામાં આવશે. ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્હી તેમજ ગુજરાતના સંયુક્ત મુખ્ય નિર્વાચન અધિકારી દ્વારા SIRની કામગીરી પૂર્ણ થઈ ગઈ હોય તેવાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદારયાદીમાં નોંધણીથી બાકી રહી ગયેલા નાગરિકો તથા યુવા અને પ્રથમ વખત મતદાર…






