ગુજરાતમાં BJP મનસુખ માંડવિયાને કેમ કરી રહી છે આગળ ? જાણો શું છે આ સમીકરણ

ગુજરાતમાં પાટીદારો એટલે કે લેઉવા અને કડવા પટેલ ભાજપમાં જોડાયા ત્યારથી, ભાજપ સતત સત્તા પર છે. આ જ કારણ છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન પણ ભાજપે…