ભારતીય વેબ સિરીઝનો જાદુ હવે દુનિયાભરના દર્શકોના દિલ જીતી રહ્યો છે!

છેલ્લાં કેટલાક વર્ષોમાં ભારતીય વેબ સિરીઝે મનોરંજન જગતમાં પોતાની એક અલગ ઓળખ બનાવી છે. હવે ભારતીય કન્ટેન્ટ માત્ર દેશના દર્શકો પૂરતું સીમિત નથી રહ્યું, પરંતુ વિશ્વભરના દર્શકો સુધી પહોંચી રહ્યું…