સુનિતા વિલિયમ્સની સિદ્ધિઓને સલામ | GUJARAT | GUJARATI NEWS BULETIN
NASAની અનુભવી અંતરિક્ષ યાત્રી સુનિતા વિલિયમ્સ નિવૃત્ત 27 વર્ષની ઐતિહાસિક સેવા પછી સુનિતા વિલિયમ્સે લીધો નિવૃત્તનો નિર્ણય 608 દિવસ અંતરિક્ષમાં વિતાવનાર સુનિતા વિલિયમ્સે બનાવ્યા અનેક રેકોર્ડ્સ વિલિયમ્સનું યોગદાન ભવિષ્યના મિશન માટે પાયો : NASA ચંદ્ર અને મંગળ મિશન માટે માર્ગદર્શક સાબિત થશે વિલિયમ્સનું કામ સુનિતા વિલિયમ્સ મહિલા અવકાશયાત્રીઓ માટે પ્રેરણારૂપ : NASA અંતરિક્ષ અને વિજ્ઞાનમાં યોગદાન આપવું જીવનનો સૌથી મોટો ગર્વ : વિલિયમ્સ Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in







