ગુજરાત ઉદ્યોગ વિકાસમાં અગ્રેસર – દેશ-વિદેશના રોકાણકારો માટે બની રહ્યું છે વિશ્વાસનું સૌથી મજબૂત કેન્દ્ર.

ઉદ્યોગ રોકાણ માટે ગુજરાત બન્યું પસંદગીનું રાજ્ય, દેશ-વિદેશની કંપનીઓ નવા રોકાણ માટે ઉત્સુક   ભારતના સૌથી ઝડપી વિકાસ પામતા રાજ્યોમાં ગુજરાત આજે ઉદ્યોગ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રોકાણ માટે અગ્રણી સ્થાન ધરાવે…