ઓરી અછબડા સમયસર સારવાર આવશ્યક….!! | GUJARAT | GUJARATI NEWS BULETIN
ઓરી અછબડા બાળકોમાં સૌથી વધારે ફેલાતો રોગ શાળાઓમાં ઓરી અછબડાના કેસ નિયમિત જોવા મળે વધુ અસરકારક સારવાર માટે ડૉક્ટરની સલાહ જરૂરી ઘરેલું ઉપચાર માત્ર સહાયક પ્રાથમિક સારવાર ડૉક્ટર પાસે જ લેવી જોઈએ ઓરી અછબડા ફેલાતો રોગ હોવાથી સંક્રમણને રોકવું મહત્વપૂર્ણ માતા-પિતાને સમયસર રસી કરાવવી ખૂબ જ જરૂરી સંક્રમિત બાળકને અલગ રાખવું બીજાને રોગથી બચાવવાનો શ્રેષ્ઠ માર્ગ તબીબી જાગૃતિથી જ આ રોગના ગંભીર પરિણામ અટકાવી શકાય પરિવારમાં એક બાળક સંક્રમિત થાય તો બીજાને પણ જોખમ રહે Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in







