મુંબઈ-અમદાવાદ હાઈવે પર ભયાનક અકસ્માત, ટેમ્પો-કન્ટેનર અથડાતા 11ના મોત

મુંબઈ-અમદાવાદ હાઈવે પર મહારાષ્ટ્રના પાલઘર નજીક સાંજના સમયે ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. ઝડપથી આવી રહેલા ટેમ્પો અને કન્ટેનર ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતાં ઘટનાસ્થળે જ 11 લોકોના કરૂણ મોત…

સાઉદી અરેબિયાને પાકિસ્તાનની કેવી છે તૈયારીઓ? જાણો સંપૂર્ણ વિગત

મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે પાકિસ્તાને સાઉદી અરેબિયાની સુરક્ષા માટે મોટી સૈન્ય તૈયારીઓ શરૂ કરી હોવાનું કહેવાઈ રહ્યું છે. રિયાધ સાથેના સંરક્ષણ સહકાર કરાર હેઠળ પાકિસ્તાને ફાઇટર જેટ, ડ્રોન, એર…

PM મોદીને મળ્યું નોર્વેનું સર્વોચ્ચ સન્માન, વૈશ્વિક સ્તરે મળ્યો 32મો આંતરરાષ્ટ્રીય એવોર્ડ

ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને વૈશ્વિક મંચ પર વધુ એક મોટું સન્માન મળ્યું છે. પાંચ દેશોના મહત્વપૂર્ણ વિદેશ પ્રવાસ દરમિયાન નોર્વે પહોંચેલા પીએમ મોદીને નોર્વે સરકારે દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ‘Grand…

અમદાવાદ એરપોર્ટ પર 45 કરોડનું હેરોઇન ઝડપાયું, કેરળના મુસાફરની ધરપકડ

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગે ડ્રગ્સ હેરાફેરીના મોટા કેસનો પર્દાફાશ કર્યો છે. મલેશિયાના કુઆલાલંપુરથી આવેલી ફ્લાઇટમાં મુસાફરી કરનાર એક વ્યક્તિ પાસેથી અંદાજે 9.30 કિલોગ્રામ હેરોઇનનો જથ્થો…

અમિત શાહનું મેગા વિઝન: ગાંધીનગર બનશે દેશની પ્રથમ ‘હરિયાળી લોકસભા’, વર્ષ 2026-27માં 1 કરોડથી વધુ વૃક્ષો વાવવાનો ઐતિહાસિક ટાર્ગેટ

અમિત શાહનું મેગા વિઝન: ગાંધીનગર બનશે દેશની પ્રથમ ‘હરિયાળી લોકસભા’, વર્ષ 2026-27માં 1 કરોડથી વધુ વૃક્ષો વાવવાનો ઐતિહાસિક ટાર્ગેટ ગાંધીનગર: ભારતના કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી તેમજ ગાંધીનગર લોકસભાના સાંસદ…

#Drugs/ શું ગુજરાતમાં પાંગરી ગયો છે ‘મોતમિત્ર’ સમો ડ્રગ્સનો કાળો કારોબાર?

ગુજરાતનો સાગરકાંઠો ડ્રગ્સ કાર્ટેલ માટે આશીર્વાદ રુપ બનતો દેખાય રહ્યો છે, જ્યારે દેશ માટે યુવા પેઢીને નષ્ટ કરતા ઝેરનાં પ્રવેશદ્વાર સમાન બની રહ્યો છે. વાત વિચાર માંગી લે તેવી છે કે જો આટલા વિપુર જથ્થામાં ડ્રગ્સ પકડાયું હોય અને તે પણ ફક્ત આ માસમાં જ, તો ડ્રગ્સ ટોટલ માત્રામાં ગુજરાતમાં ઠલવાયું કેટલું હશે? વિપુલ અને કરોડોનો જથ્થો પકડાય જવા છતા જો ડ્રગ્સનાં દાનવોને કોઇ ફરક પડતો ન હોય અને ડ્રગ્સ આવીરત રીતે મોકલી રહ્યા હોય તો આવી ગયેલો જથ્થો કેટલો હશે? વળી આ કાળા ઝેરનાં કારોબારમાં કેટલા યુવાનો ખપ્યા હશે? અને ડ્રગ્સ કાર્ટલની કાળા ઝેરની કાળી કમાણી કાટલી હશે? આ કાળી કમાણી ક્યાં વપરાતી હશે?

પેટ્રોલ-ડીઝલ સંકટનો ડર દૂર! ભારત-UAE વચ્ચે 3 કરોડ બેરલ ક્રૂડ ઓઈલ સ્ટોરેજની ઐતિહાસિક ડીલ

ભારત અને યુનાઇટેડ આરબ અમીરાત (UAE) વચ્ચે ઊર્જા સુરક્ષાને લઈને એક ઐતિહાસિક કરાર થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના યુએઈ પ્રવાસ દરમિયાન બંને દેશો વચ્ચે 3 કરોડ બેરલ ક્રૂડ ઓઈલ સ્ટોરેજ…

વિદેશ યાત્રા પર નહીં લાગે કોઈ નવો ટેક્સ: PM મોદીએ અહેવાલોને ગણાવ્યા ખોટા અને ભ્રામક

વિદેશ યાત્રા પર વધારાનો ટેક્સ અથવા સેસ લાગુ કરવાની ચર્ચાઓ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહત્વપૂર્ણ સ્પષ્ટતા આપી છે. મીડિયામાં આવેલા કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે સરકાર વિદેશ પ્રવાસ…

ભારત મધ્યસ્થી કરે તો સ્વીકાર્ય: ઈરાનના અરાઘચીનું મોટું નિવેદન, ચાબહાર અને હોર્મુઝ અંગે પણ આપી ખાતરી

નવી દિલ્હીમાં યોજાયેલી BRICS બેઠક દરમિયાન ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ ભારતને લઈને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે જો પશ્ચિમ એશિયાના સંકટમાં ભારત મધ્યસ્થીની ભૂમિકા ભજવે તો ઈરાનને…

પેટ્રોલ-ડીઝલ સપ્લાય પર CM ભૂપેન્દ્ર પટેલનો મોટો આદેશ: દરરોજ મોનિટરિંગ કરવા કંટ્રોલ રૂમને સૂચના

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી રાજ્ય મંત્રીમંડળની મહત્વપૂર્ણ બેઠકમાં અનેક પ્રજાલક્ષી મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. બેઠક બાદ સરકારના પ્રવક્તા અને મંત્રી જીતુભાઈ વાઘાણીએ બેઠકમાં લેવાયેલા નિર્ણયો…