ઈંધણ બચાવવા ગુજરાત સરકારના 11 કડક આદેશ, જિલ્લા બહાર પ્રવાસ પર પ્રતિબંધ

વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઈંધણ બચત અને આત્મનિર્ભરતા અંગે કરાયેલી અપીલ બાદ ગુજરાત સરકારે રાજ્યની તમામ સરકારી કચેરીઓ માટે કડક માર્ગદર્શિકા જાહેર કરી છે. સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા…

સચિવાલયના વહીવટી માળખામાં મોટો ફેરફાર: 80થી વધુ અધિકારીઓની બદલી અને બઢતી

ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા સચિવાલયના વહીવટી માળખામાં મોટાપાયે ફેરફારો કરવામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા તાજા આદેશોમાં 80થી વધુ અધિકારીઓની બદલી અને બઢતી કરવામાં આવી…

ગરમી વચ્ચે ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, 17 રાજ્યો માટે એલર્ટ જાહેર

દેશભરમાં એક તરફ કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે તો બીજી તરફ હવામાન વિભાગે અનેક રાજ્યોમાં ભારે વરસાદ, વાવાઝોડા અને તેજ પવનની ચેતવણી જાહેર કરી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ…

વિશાખાપટ્ટનમમાં ભારતની ચારેય અરિહંત સબમરીન એકસાથે જોવા મળી, દરિયાઈ પરમાણુ શક્તિનો મોટો સંકેત

ભારતીય નૌકાદળની પરમાણુ ક્ષમતાને વધુ મજબૂત બનાવતી એક મહત્વપૂર્ણ તસવીર સામે આવી છે. આંતરરાષ્ટ્રીય સ્ટ્રેટેજિક સ્ટડીઝ સંસ્થા (IISS) દ્વારા જાહેર કરાયેલી સેટેલાઇટ છબીમાં ભારતની ચારેય અરિહંત-ક્લાસ પરમાણુ બેલિસ્ટિક મિસાઇલ સબમરીન…

કેવી દેખાશે ભારતની પહેલી હાઈ સ્પીડ બુલેટ ટ્રેન? સામે આવી તસવીર, જાણો ખાસિયતો

ભારતીય રેલ્વેના ઇતિહાસમાં એક નવી ક્રાંતિ લાવવા જઈ રહેલી દેશની પ્રથમ હાઈ સ્પીડ બુલેટ ટ્રેનની તસવીર સામે આવી છે. રેલ્વે મંત્રાલયના ગેટ નંબર-4 પર બુલેટ ટ્રેનનું પોસ્ટર અને મોડેલ પ્રદર્શિત…

કેવી રીતે બન્યું નોર્વે વિશ્વનું ગેસ હબ? કેટલાં દેશોમાં પહોંચે છે નોર્વેજીયન ગેસ

નોર્વે આજે વિશ્વના સૌથી મોટા કુદરતી ગેસ નિકાસકાર દેશોમાં સામેલ છે. અમેરિકા, રશિયા અને કતાર જેવા ઊર્જા મહાસત્તાઓની વચ્ચે નોર્વેએ પોતાની અલગ ઓળખ બનાવી છે. ખાસ કરીને યુરોપમાં ઊર્જા સુરક્ષાના…

ગુજરાત સરકારમાં IAS અધિકારીઓની બદલી અને નવી નિમણૂકો જાહેર, જાણો વિગત

ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા IAS અધિકારીઓની બદલી, વધારાનો ચાર્જ અને નવી નિમણૂકો અંગે મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. રાજ્ય પ્રશાસનમાં થયેલા આ ફેરફારો હેઠળ કેટલાક વરિષ્ઠ…

ઈરાનના બદલાયા સૂર? અમેરિકા-ઈઝરાઈલની તૈયારી વચ્ચે કહ્યું – અમે યુદ્ધ સમાપ્ત કરવા માંગીએ છીએ

મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે ઈરાનના વલણમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. અમેરિકા અને ઈઝરાઈલ દ્વારા ફરીથી સૈન્ય કાર્યવાહી કરવાની તૈયારીના અહેવાલો વચ્ચે ઈરાને યુદ્ધ સમાપ્ત કરવાની ઈચ્છા વ્યક્ત કરી…

બેંકોને સરકારનો ‘લોકડાઉન જેવો’ આદેશ, ખર્ચ ઘટાડવા માટે કડક સૂચનાઓ જારી

દેશમાં વધી રહેલા ઇંધણના ભાવ અને વૈશ્વિક અસ્થિરતાની વચ્ચે કેન્દ્ર સરકારે સરકારી બેંકો અને વીમા કંપનીઓ માટે મહત્વપૂર્ણ આદેશ જાહેર કર્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલ બાદ નાણા મંત્રાલયે ખર્ચ…

મુંબઈ-અમદાવાદ હાઈવે પર ભયાનક અકસ્માત, ટેમ્પો-કન્ટેનર અથડાતા 11ના મોત

મુંબઈ-અમદાવાદ હાઈવે પર મહારાષ્ટ્રના પાલઘર નજીક સાંજના સમયે ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. ઝડપથી આવી રહેલા ટેમ્પો અને કન્ટેનર ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતાં ઘટનાસ્થળે જ 11 લોકોના કરૂણ મોત…