BLO પર કામનું ભારણ,મોતનું કારણ ! | TO THE TOPIC | GUJARATI NEWS BULLETIN

મહેસાણામાં BLO નું હાર્ટ-એટેકથી મોત દીવસે સર્વર કામ ન કરતાં રાત્રે કરવી પડી SIRની કામગીરી આચાર્ય રાત્રે 2 વાગ્યે કામગીરી કરતા હતા ને ઢળી પડ્યા મૃતક દિનેશ રાવળે SIRની કામગીરી…

વિરાટ કોહલી ઇતિહાસ રચવાની તૈયારીમાં ! આ રેકોર્ડ બનાવનાર બનશે વિશ્વનો પ્રથમ ખેલાડી

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન વિરાટ કોહલી ફરી એકવાર મેદાનમાં ઉતરવા માટે તૈયાર છે. કોહલી હાલમાં ફક્ત ODI રમી રહ્યો છે, તેથી જ્યારે પણ તે દેખાય છે, ત્યારે હંમેશા ઘણી અપેક્ષાઓ…

સુપ્રીમ કોર્ટમાં OTT અને સોશિયલ મીડિયા પર વાંધાજનક કન્ટેન્ટ અંગે મહત્ત્વપૂર્ણ સુનાવણી, જાણો વિગત

દેશમાં OTT પ્લેટફોર્મ્સ અને સોશિયલ મીડિયામાં વધતા વાંધાજનક તથા અશ્લીલ કન્ટેન્ટ અંગે સુપ્રીમ કોર્ટમાં આજે મહત્વપૂર્ણ સુનાવણી થઈ. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ જયમાલા બાગચીની બેન્ચે આ કેસની વિગતવાર ચર્ચા…

ટેમ્બા બાવુમાએ સર્જ્યો ઇતિહાસ: પ્રથમ 12 ટેસ્ટમાં સૌથી વધુ જીત મેળવનારા કેપ્ટન

દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમાએ ગુવાહાટીમાં ભારત સામેની ટેસ્ટ સીરિઝમાં ઇતિહાસ રચ્યો છે. દ્વિતીય ટેસ્ટમાં ભારતને 408 રનની વિશાળ હાર આપતાં દક્ષિણ આફ્રિકાએ માત્ર 25 વર્ષ બાદ ભારતની ધરતી પર…

હવે દુનિયામાં વાગશે ગુજરાતનો ડંકો ! | TO THE TOPIC | GUJARATI NEWS BULLETIN

અમદાવાદ કરશે કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની રાજ્યના રમતગમત ક્ષેત્ર માટે ઐતિહાસિક સિદ્ધિ ગ્લાસ્ગોમાં બેઠકમાં ભારતના પ્રસ્તાવ પર સભ્ય દેશો સંમત વડાપ્રધાન મોદીએ અનોખી રીતે પાઠવી શુભકામના અમદાવાદ આસપાસના 77 કિમી…

ગુજરાત આવેલ કેન્દ્રીય રાજમાર્ગ મંત્રી નિતીન ગડકરીની મોટી જાહેરાત, હાઇવે માટે કેન્દ્ર સરકાર આપશે 20,000 કરોડ

કેન્દ્રીય રાજમાર્ગ મંત્રી નિતીન ગડકરીની અધ્યક્ષતા તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગુજરાતમાં નેશનલ હાઇવે પ્રોજેક્ટ હેઠળ થયેલી અને પ્રગતિ હેઠળની કામગીરીની વિસ્તૃત સમીક્ષા માટે ઉચ્ચ સ્તરીય બેઠક ગાંધીનગરમાં યોજાવામાં આવી…

શેખ હસીનાની મુશ્કેલીમાં થયો વધારો, બાંગ્લાદેશની કોર્ટે આ કેસમાં ફટકારી 21 વર્ષની જેલની સજા

બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન હવે બાંગ્લાદેશની એક કોર્ટે શેખ હસીનાને ભ્રષ્ટાચારના ત્રણ કેસમાં 21 વર્ષની જેલની સજા ફટકારી છે. જોકે,…

9 વર્ષ બાદ Google બંધ કરવા જઇ રહ્યું છે આ ખાસ સુવિધા, લાખો એન્ડ્રોઇડ ફોનમાંથી ગાયબ થશે આ એપ

ગૂગલ 9 વર્ષ પહેલા લોન્ચ કરાયેલી પોતાની ખાસ સુવિધા બંધ કરવા જઈ રહ્યું છે. આવતા વર્ષની શરૂઆતથી, આ આવશ્યક એપ્લિકેશન વિશ્વભરના લાખો એન્ડ્રોઇડ ફોનમાંથી ગાયબ થઈ જશે. ગૂગલે 2016 માં…

વલસાડના ધરમપુરમાં ચિંતન શિબિરનો પ્રારંભ: મુખ્યમંત્રી, મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ વંદે ભારત દ્વારા પહોંચ્યા

ગુજરાત સરકારની વહીવટી ગંભીરતા અને કાર્યક્ષમતામાં વધારો કરવાનો મહત્વપૂર્ણ પ્રયાસ મનાતા “ચિંતન શિબિર”નું આયોજન વલસાડ જિલ્લાના ધરમપુર નજીક સ્થિત શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે આજથી શરૂ થયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં…

IAF લશ્કરી કવાયત: 3-6 ડિસેમ્બર દરમિયાન પાકિસ્તાન સરહદ નજીક એરસ્પેસ રિઝર્વ, NOTAM જારી

ભારતીય વાયુસેનાએ (IAF) 3 ડિસેમ્બરથી 6 ડિસેમ્બર, 2025 સુધી પાકિસ્તાન સરહદ નજીક દક્ષિણ ક્ષેત્રમાં એક મોટી લશ્કરી કવાયત માટે એરસ્પેસ રિઝર્વ કરવાની જાહેરાત કરી છે. આ માટે નોટમ (NOTAM) જારી…