વંદે માતરમ પર ચર્ચા દરમિયાન પીએમ મોદીએ કોંગ્રેસ પર કર્યા પ્રહાર, જાણો શું કહ્યું

વંદે માતરમની 150મી વર્ષગાંઠ નિમિત્તે આજે લોકસભામાં એક ખાસ ચર્ચા યોજાઈ રહી છે. આ પ્રસંગે સ્વતંત્રતા ચળવળ અને ભારતના સાંસ્કૃતિક વારસામાં આ દેશભક્તિ ગીતની ભૂમિકા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.…

ઓસ્ટ્રેલિયાના જંગલોમાં લાગી ભીષણ આગ, અનેક મકાનો થયા બળીને ખાખ

જંગલોમાં આગના બનાવો સતત સામે આવી રહ્યા છે. આ દરમિયાન ઓસ્ટ્રેલિયાના જંગલોમાં આગની ઘટના સામે આવી છે. ઓસ્ટ્રેલિયાના જંગલોમાં લાગેલી આગ વિનાશક રૂપ લઈ રહી છે. ઓસ્ટ્રેલિયાના અધિકારીઓનું કહેવું છે…

ગુજરાતમાં આજે એક જ દિવસમાં અનુભવાયા 6 ભૂકંપના આંચકા, લોકોમાં ભયનો માહોલ

રાજ્યમાં ભૂકંપની ઘટનાઓ સતત વધી રહી છે. આ દરમિયાન આજે એક જ દિવસમાં ભૂકંપના 6 આંચકા અનુભવાયા છે. જેમાં આજે પોરબંદર અને તાલાલા વિસ્તારમાં ધરતી ભૂકંપથી ધણધણી ઉઠી હતી. પોરબંદરમાં…

આ ખેલાડીએ ટેસ્ટ અને T20I ક્રિકેટમાંથી નિવૃત્તિ પાછી ખેંચી, અચાનક કરી મોટી જાહેરાત

બાંગ્લાદેશના સ્ટાર ઓલરાઉન્ડર શાકિબ અલ હસને ટેસ્ટ અને ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ પરત લેવાની જાહેરાત કરી છે. તેણે જણાવ્યું હતું કે તે હાલમાં ત્રણેય ફોર્મેટમાં રમવા માંગે છે. તેણે ગયા…

ટ્રમ્પનો યુદ્ધવિરામ કરાર નિષ્ફળ ગયો ! થાઇલેન્ડે કંબોડિયા સરહદ પર કરી એર સ્ટ્રાઈક ; જાણો બંને દેશો વચ્ચે શું છે વિવાદ?

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના દરેક મુખ્ય પ્લેટફોર્મ પર ઘણા યુદ્ધો બંધ કરવાનો દાવો કરી રહ્યા છે. ટ્રમ્પ કહે છે કે તેમની પહેલ અને મધ્યસ્થીથી ઘણા દેશો વચ્ચે યુદ્ધો બંધ…

પુતિન માટેના ડિનર મામલે શશી થરૂરનું મોટું નિવેદન, જાણો શું કહ્યું

કોંગ્રેસના સાંસદ શશી થરૂરે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના સન્માનમાં આયોજિત ડિનરને લઈ કહ્યું કે જો વિપક્ષી નેતાઓ હાજર હોત તો સારું થાત. તેમણે કહ્યું કે તેઓ સંસદની વિદેશ બાબતો સમિતિના…

પલાશ મુછલ સાથે સ્મૃતિ મંધાનાએ લગ્ન મામલે આપ્યું મોટું નિવેદન, હવે લગ્ન નહીં….

ભારતીય મહિલા ટીમની ક્રિકેટર સ્મૃતિ મંધાનાએ સંગીતકાર પલાશ મુચ્છલ સાથેના તેના લગ્ન રદ કરવાની સત્તાવાર પુષ્ટિ કરી છે. મંધાનાએ સોશિયલ મીડિયા દ્વારા એક નિવેદનમાં આ જાહેરાત કરી હતી, અને આ…

ગોવામાં નાઇટ ક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ: 23નાં મોત, અનેક ઘાયલ

ગોવાના અરપોરા વિસ્તારમાં શનિવારે મધરાતે બનેલી ભીષણ દુર્ઘટનામાં એક નાઇટ ક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા 23 લોકોના મોત થયા છે. મૃતકોમાં 3 મહિલાઓ, 3-4 પ્રવાસીઓ તેમજ મોટાભાગના ક્લબના સ્ટાફ મેમ્બર્સનો સમાવેશ…

ભરૂચના જંબુસર નજીક બોટ પલટી: 30થી વધુ શ્રમિકો હતા સવાર, 1નું મોત

જંબુસરના આસરસા ગામ નજીક આજે એક ગંભીર બોટ દુર્ઘટના બની છે. ONGCના ડ્રિલિંગ માટે જતા શ્રમિકોની બોટ દરિયામાં પલટી જતા 30થી વધુ કામદારો પાણીમાં ખાબક્યા, જેમાં એક યુવાનનું મોત થયું…

રાજકોટમાં 22 PSIની કરાઈ આંતરિક બદલી, PIની બદલી માટે તૈયારી શરુ

રાજકોટ શહેરમાં પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાએ શહેર પોલીસ બેડામાં મોટા પાયે આંતરિક બદલી પ્રક્રિયા હાથ ધરી છે. શહેરના વિવિધ વિભાગોમાં કાર્યક્ષમતા વધારવા માટે કુલ 22 PSIની આંતરિક બદલી કરવામાં…